વાયુઓને આદર્શ ગણીને,$3 \ moles$ કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ અને $2 \ moles$ ઓક્સિજન $(O_2)$ ના વાયુ મિશ્રણ માટે $\gamma = \frac{C_p}{C_v}$ નું મૂલ્ય કેટલું થશે? $(\gamma_{O_2} = 1.4, \gamma_{CO_2} = 1.3)$

  • A
    $1.37$
  • B
    $1.33$
  • C
    $1.55$
  • D
    $1.63$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારના નિવસનતંત્રમાં વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા સૌથી વધુ હોય છે?

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર રાખવામાં આવે તો એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?

નીચેનામાંથી કોનો ઉપયોગ એન્ટિબાયોટિક તરીકે થાય છે?

પાણીમાં $[Pt(NH_3)_4Cl_4]$ નું $0.001 \, \text{molal}$ દ્રાવણ $0.0054 \, ^\circ C$ જેટલું ઠારબિંદુમાં અવનયન દર્શાવે છે. જો પાણી માટે $K_f = 1.80$ હોય,તો ઉપરના સંયોજનનું સાચું સૂત્ર કયું છે?

જો $f(x) = \frac{x^2-10x+25}{x^2-7x+10}$ હોય અને $f$ એ $x = 5$ આગળ સતત હોય, તો $f(5)$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo